English
Hindi
10-1.Circle and System of Circles
hard

ઉગમબિંદુમાંથી વર્તૂળ $ x^2 + 2px+y^2 - 2qy + q^2 = 0 $ પર દોરેલા સ્પર્શક લંબ ક્યારે હોય ?

A

$p^2 + q^2 = 1$

B

$p^2- q^2 = 1$

C

$p^2- q^2 = 0$

D

એકપણ નહિ

Solution

આવેલ વર્તૂળના સમીકરણને આ મુજબ લખી શકાય.

$(x – p)^2 + (y – q)^2 = p^2$ આનું કેન્દ્ર $(p, q)$ અને ત્રિજ્યા $p$ દર્શાવે છે કે તે $y-$ અક્ષને સ્પર્શેં છે.

તેથી, ઉગમબિંદુમાંથી વર્તૂળ પર દોરેલા સ્પર્શકમાંથી એક સ્પર્શક $y -$ અક્ષ છે

$.==>$ ઉગમબિંદુમાંથી વર્તૂળ પર દોરેલો બીજો સ્પર્શક $x-$ અક્ષ હોવો જ જોઈએ.તે ત્યારે જ શક્ય બને જ્યારે

$ q = \pm  p=> p^2 – q^2 = 0$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.