- Home
- Standard 11
- Mathematics
9.Straight Line
easy
$P (2, 2), Q (6, -1)$ અને $R (7, 3) $ શિરોબિંદુવાળા ત્રિકોણની મધ્યગા $PS$ લો. $ (1, -1)$ માંથી પસાર થતી અને $ PS $ ને સમાંતર રેખાનું સમીકરણ....
A
$2x - 9y - 7 = 0$
B
$2x - 9y - 11 = 0$
C
$2x + 9y - 11 = 0$
D
$2x + 9y + 7 = 0$
Solution
$\,S\,\, = \,\,QR$ નું મધ્યબિંદુ $ = \,\,\left( {\frac{{6 + 7}}{2}\,\,,\,\,\frac{{1 + 3}}{2}} \right)\,\, = \,\,\left( {\frac{{13}}{2}\,,\,\,1} \right)\,$
$\therefore \,\,\,'m'\,=\,PS\,$ નો ઢાળ $\,\, = \,\,\frac{{2 – 1}}{{2 – \frac{{13}}{2}}}\,\, = \,\, – \frac{2}{9}$
માંગેલ સમીકરણ $y + 1\,\, = \,\,\frac{{ – 2}}{9}\,\,(x – 1)$
એટલે કે $\,2x + 9y + 7\,\, = \,\,0$
Standard 11
Mathematics
Similar Questions
normal