જો ત્રણ રેખા $x - 3y = p, ax + 2y = q$ અને $ax + y = r$ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોય તો
$a^2 -9a + 18 =0$
$a^2 -6a-12=0$
$a^2 -6a- 18=0$
$a^2 -9a+ 12 =0$
ત્રિકોણની બે બાજુઓના સમીકરણ અનુક્રમે $3x\,-\,2y\,+\,6\,=\,0$ અને $4x\,+\,5y\,-\,20\,=\,0$ છે જો ત્રિકોણનું લંબકેન્દ્ર બિંદુ $(1, 1)$ પર આવેલ હોય તો ત્રીજી બાજુનું સમીકરણ મેળવો.
$\Delta PQR$ નાં શિરોબિંદુઓ$ P (2, 1), Q (-2, 3)$ અને $R (4, 5)$ હોય, તો શિરોબિંદુ $R$ માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવો.
આપેલ ચાર બિંદુઓ $(2, 1), (1, 4), (4, 5), (5, 2)$ એ .......... બનાવે છે
જો સમાંતરબાજુ ચતુષ્કોણ $ABDC$ ના શિરોબિંદુ $A, B$ અને $C$ અનુક્રમે $(1, 2), (3, 4)$ અને $(2, 5)$, હોય તો વિકર્ણ $AD$ નું સમીકરણ મેળવો.
એક સમબાજુતુષ્કોણની બે બાજુઓ રેખાઓ $x - y + 1 = 0$ અને $7x - y - 5 = 0$ પર છે. જો તેના વિકર્ણો બિંદુ $\left( { - 1, - 2} \right)$ આગળ છેદે ,તો નીચેના માંથી કયું આ સમબાજુ ચતુષ્કોણનું એક શિરોબિંદુ છે?