English
Hindi
9.Straight Line
hard

જે ચોરસનો એક વિકર્ણ $x -$ અક્ષ હોય તેનું શિરોબિંદુ $(1, 2) $ છે આપેલ શિરોબિંદુમાંથી પસાર થતી બાજુઓનું સમીકરણ

A

$2x - y = 0, x + 2y + 5 = 0$

B

$x - 2y + 3 = 0, 2x + y - 4 = 0$

C

$x - y +1 = 0, x + y - 3 = 0$

D

એકપણ નહિ

Solution

ધારો કે $A (a, 0) $ અને $C (b, 0) y$ અક્ષ પર છે.

વિકર્ણ $BD$ નું સમીકરણ છે. $x = K$ તે $(1, 2)$ માંથી પસાર થાય છે.

$==> BD$ નું સમીકરણ $x = 1, A $ અને $C$ નું મધ્યબિંદુ $E (1, 0)$

$\frac{{a + b}}{2}\,\, = \,\,1\,\,\,\, \Rightarrow \,\,a\,\, + \,\,b\,\, = \,\,2\,\,\,…….\,\,(1)\,\,$

અને $AD\,\, \bot \,\,CD\,;\,\,$ તેથી $\left( {\frac{2}{{1 – a}}} \right)\,\,\left( {\frac{2}{{1 – b}}} \right)\,\, = \,\, – 1\,\,\,\,\,\,…….\,\,(2)$

સમીકરણ $(1)$ અને $(2)$ ને ઉકેલતાં, $a = 3, b = -1$ તેથી $AD$ નું સમીકરણ, $x – y + 1 = 0$ તેથી $CD$ નું સમીકરણ, $x + y – 3 = 0$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.