English
Hindi
9.Straight Line
hard

$A (a, 0)$ અને $B (-a, 0)$ એ $ \Delta ABC$ ના બે નિયત બિંદુ છે. જો તેનું શિરોબિંદુ $C$ એવી રીતે ખસે કે જેથી $cot\, A + cot\, B = \lambda$ થાય. જ્યાં અચળ છે. તો બિંદુ $C$ નો બિંદુપથ શું થાય ?

A

$y\lambda = 2a$

B

$y = \lambda$

C

$ya = 2\lambda$

D

એકપણ નહિ

Solution

બે નિયત બિંદુઓ $A, B$ ના યામ $(a, 0)$ અને $(-a,0)$ અને ચલિતબિંદુ $C (h, k)$ છે.સંલગ્ન આકૃતિ પરથી,

$\cot \,\,A\, = \,\,\,\frac{{DA}}{{CD}}\,\, = \,\,\frac{{a – h}}{k}$

$\cot \,\,B\,\, = \,\,\frac{{BD}}{{CD}}\,\, = \,\,\frac{{a + h}}{k}\,$

પરંતુ $cot A\,\, + \,\,cot B\,\,  = \,\,\lambda \,,$ આથી 

$\frac{{a – h}}{k}\,\, + \,\,\frac{{a + h}}{k}\,\, = \,\,\lambda \,\, \Rightarrow \,\,\frac{{2a}}{k}\,\, = \,\,\,\lambda $

આથી, $C$ નો બિંદુપથ $y\lambda = 2a$ થાય છે.

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.