- Home
- Standard 12
- Mathematics
5. Continuity and Differentiation
normal
જો $a + b + c = 0 $ હોય, તો સમીકરણ $3ax^2 + 2bx + c = 0$ ના કેટલા બીજ હોય ?
A
$(0, 1) $ માં ઓછામાં ઓછું એક બીજ
B
$(1, 2)$ માં ઓછામાં ઓછું એક બીજ
C
$(0, 1)$ માં $2$ બીજ
D
$(0, 1) $ માં એક પણ બીજ નહી
Solution
આપેલ વિધેયનું સંકલન કરતાં $ {\mathbf{ }}\,{f}(x)\,\, = \,\,3a.\,\frac{{{x^3}}}{3}\,\, + \,\,2b\,\frac{{{x^2}}}{2}\,\,\, + \,cx\,\, = \,\,a{x^3}\, + \,\,b{x^2}\, + \,\,cx\,\,$ લો.
તે બહુપદી છે તેથી સતત અને વિકલન હોય $f(0) = 0$
અને $f(1) = a + b + c = 0 $ (આપેલ છે)
$= f(1) = f(0)$
રોલનું પ્રમેયનું પાલન થાય છે.
Standard 12
Mathematics