બોલને $10m$ ઊચાઇ વાળા મકાન પરથી $10\, m/s$ ના વેગથી સમક્ષિતીજ સાથે $30^o$ ખૂણે ફેકવામા આવે તો બોલ જયારે $10m$ ની ઊચાઇએ પહોંચે ત્યાં સુઘીમાં તેણેકેટલું અંતર કાપ્યું હશે?...........$m$ $(g \,= \,10 m/s^2, \,sin \,30^o \,= \,\frac{1}{2}$, $\cos \,{30^o}\, = \,\frac{{\sqrt 3 }}{2}$)

  • A

    $8.66$

  • B

    $5.20$

  • C

    $4.33$

  • D

    $2.60 $

Similar Questions

એક કણનો પ્રારંભિક વેગ $(3\hat i + 4\hat j$$ ) $ અને પ્રવેગ $(0.4\hat i + 0.3\hat j$ $)$ છે.તે કણની $ 10 s $ પછી ઝડપ ______ હશે.

પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ ઊંચાઇ કરતાં બમણી હોય,તો અવધિ કેટલી હશે?

એક દડાને કોઈ બિંદુએથી ઝડપ $‘v_0$’ અને ઉન્નતિ કોણ $\theta $ થી ફેંકવામાં આવે છે. તે જ સ્થાન અને તે જ ક્ષણે એક વ્યક્તિ અચળ વેગ $\frac{{'{v_0}'}}{2}$ થી દડો પકડવા માટે દોડે છે.શું તે વ્યક્તિ દડો પકડી શકશે? જો હા, તો પ્રક્ષેપન કોણ $\theta $ શું હશે?

પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ $(6\hat i + 8\hat j)\,m/sec.$છે તો તેની અવધિ ........ $m$ મળે .

$R$ ત્રિજયાના વર્તુળમાં ગતિ કરતા કણની ગતિઊર્જા $k = a{s^2}$ છે.જયાં $s$ એ સ્થાનાંતર છે. તો કણ પર કેટલું બળ લાગતું હશે?