પ્રક્ષિપ્ત પદાર્થની શરૂઆતની ગતિઊર્જા $100 \,J$ અને મહતમ ઊંચાઇએ ગતિઊર્જા $30 \,J$ કરતા હોય તો પ્રક્ષિપ્તકોણ કેટલો હશે?
$45^o$
$30^o$
$cos^{-1} (3/10)$
${\cos ^{ - 1}}(\sqrt {3/10} )$
ગતિમાન પદાર્થને તેની પ્રારંભિક ગતિ કરતાં અલગ દિશામાં નિયમિત રીતે અચળ બળ લગાવવામાં આવે તો તેનો ગતિપથ કવો હશે? (દા.ત., સમાંતર અને અસમાંતર દિશાઓને અવગણતા)?
$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર સમાન ઝડપથી ગતિ કરતા એ કણને એક પૂર્ણ પરિભ્રમણ કરતા $T$ સમય લાગે છે. જો આ કણને આટલી જ ઝડપથી, સમક્ષિતિજ સાથે $'\theta'$ કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ $4R$ છે. પ્રક્ષિપ્ત કોણ $\theta$ $......$ વડે આપી શકાય.
સમક્ષિતિજથી $30^{\circ}$ ના ખુણે $20 \,ms ^{-1}$ ની ઝડપે પ્રક્ષેપિત કરેલા પદાર્થનો ઉડ્ડયન સમય ............. $s$ હશે?