એક ટાવર પરથી એક પદાર્થને $18 \,ms^{-1}$ ના સમક્ષિતિજ વેગ થી ફેંકવામાં આવે છે. તે જમીન સાથે $45^o$.ના ખૂણે અથડાઇ જયારે તે જમીનને અથડાઇ ત્યારે વેગનો શિરોલંબ ઘટક ........ $ms^{-1}$ મળે.
$9$
$9\sqrt 2$
$18$
$18 \sqrt 2$
$r$ ત્રિજયાનું એક પૈડું સમક્ષિતિજ રોડ પર $v$ વેગથી ગતિ કરે છે, જ્યારે તેના પરનું બિંદુ $A$ જમીન પર હોય ત્યારે $B$ બિંદુ પાસે રહેલો એક નાના કાદવનો ટુકડો તેના પરથી છૂટો પડીને રોડ પર $C$ બિંદુ પાસે પડે છે તો અંતર $AC$ કેટલું થશે?
એક વિમાન $1960 \,m$ ઊંચાઇ પર $360 \,km/hr$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે. $A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા જમીન પર આવતા કેટલા.........$sec$ નો સમય લાગે?
પદાર્થને એવી રીતે પ્રક્ષિપ્ત કર્યો છે કે જેથી આપેલા વેગ માટે તે મહત્તમ અવધિ મેળવે છે, તો મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ શોધો.
પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થ જ્યારે તેની અવધિ કરતાં અડધું અંતર કાપે ત્યારે તે મહત્તમ ઊંચાઈએ હોય તે બિંદુએ સ્થાનાંતર વિરુધ્ધ સમયનો આલેખ કેવો મળે?