પદાર્થનું દળ, ઝડપ અને ત્રિજયામાં $50\%$ નો વધારો થાય, તો કેન્દ્રગામી બળમાં ...... $\%$ વધારો થશે?
$225$
$125$
$150$
$100$
જો નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની આવૃત્તિ બમણી થાય તો તેનો પ્રવેગ કેટલો થાય ?
એક કણ વર્તુળાકાર પથ પર ઘટતી ઝડપે ગતિ કરે છે. તો નીચેનામાથી શું સાચું છે?
એક પદાર્થ અચળ ઝડપે વર્તુળ પર ગતિ કરે છે, તો .......
વર્તુળાકાર માર્ગે અચળ કોણીય ઝડપથી ગતિ કરતા કણ માટે નીચેનું કયું વિધાન ખોટું છે?
ઘડિયાળમાં મિનિટ કાંટો અને કલાક કાંટાનો કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?