3-2.Motion in Plane
hard

$50\,cm$ લાંબી એક નળીમાં $250\,g$ દળ ધરાવતું અદબનીય પ્રવાહી ભરેલું છે અને તે બંને છેડાઓથી બંધ કરેલ છે. ત્યારબાદ નળીને તેના એક છેડાને ફરતે સમક્ષિતિજ સમતલમાં $x \sqrt{F} \;rad s ^{-1}$ જેટલા નિયમિત કોણીયવેગથી ભ્રમણ કરાવવામાં આવે છે. જો $F$ એ પ્રવાહી દ્વારા બીજા છેડા પર લાગતું બળ હોય તો $x$ નું મૂલ્ય થશે.

A$2$
B$3$
C$1$
D$4$
(JEE MAIN-2022)

Solution

$F =\int_{0}( dm ) \omega^{2} x$
$=\int_{0}^{ L }\left(\frac{ m }{ L } dx \right) \omega^{2} x$
$=\frac{ m }{ L } \omega^{2} \frac{ L ^{2}}{2}$
$=\frac{ m \omega^{2} L }{2}$
$\omega=\sqrt{\frac{2}{ mL }} \sqrt{ F }$
$=\sqrt{\frac{2}{0.25 \times 0.5}} \sqrt{ F }$
$=\sqrt{16} \sqrt{ F }$
$=4 \sqrt{ F }$
Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.