$1\,kg$ દળ ધરાવતા એક પથ્થરને દળરહિત અને $1\,m$ લંબાઈની દોરી જોડે બાંધવામાં આવે છે. જો દોરી $400\,N$ નું મહતમ તણાવ સહન કરી શકતી હોય તો દોરી તૂટે નહિ તે રીતે પથ્થરને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવવા માટે મહતમ રેખીય વેગ $..............\,ms^{-1}$ થશે.
$20$
$40$
$400$
$10$
$1.0\, m$ ત્રિજ્યાવાળા અર્ધવર્તુળ પર એક કણ $1.0\, s$ માં બિંદુ $A$ થી બિંદુ $B$ પર જાય છે. તો સરેરાશ વેગ નું મૂલ્ય ......... $m/s$ થાય.
જો કોઈ કણ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરી રહ્યો છે, તો વર્તુળનાં કેન્દ્રની સાપેક્ષે તેના પ્રવેગની દિશા અને તેના સ્થાન સદિશ વચ્ચેનો કોણ શું હશે?
એક ટ્રેન ઉત્તર દિશામાં ગતિ કરે છે. એક જગ્યાએથી તે ઉત્તર-પૂર્વ દિશામાં વળાંક લે છે, તો એવું તારણ કાઢી શકાય કે....
એક પદાર્થ વર્તુળાકાર પથ પર નિયમિત વર્તુળમય ગતિ કરે છે.તો તેનો
વર્તુળના પરિધ પર ગતિ કરતી વસ્તુનો કોણીય પ્રવેગ $.......$ હોય છે.