$500 \,m$ ત્રિજયામાં કાર $30 \,m/sec$ વેગથી ગતિ કરે છે, તેનો પ્રવેગ $2 \,meter/{\sec ^2}$ હોય, તો કારનો કુલ પ્રવેગ કેટલા........$m/s^2$ થાય?
$2 $
$2.7$
$1.8$
$9.8 $
$m$ દળના કણને કેટલી આવૃત્તિથી ફેરવવો જોઈએ કે જેથી $M$ દળનો પદાર્થ સ્થિર રહે?
$120$ પરિભ્રમણ/મિનિટના દરથી ફરતા પૈડાની કોણીય ઝડપ કેટલી હશે?
$M$ અને $m$ દળ ધરાવતા બે કણો અનુક્રમે $R$ અને $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો તેમનો આવર્તકાળ સમાન હોય, તો તેમના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?
એક કણ અચળ ઝડપ $'v'$ થી $xy$ સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. $O$ બિંદુ પર તેની કોણીય વેગની તીવ્રતા શું હશે?
ચાર કણ $A, B, C$ અને $D$ અચળ ઝડપ $V$ સાથે ગતિ કરી રહ્યા છે. $A$ ની સાપેક્ષમાં $B, C$ અને $D$ ના તત્કાલિન સાપેક્ષ વેગની દિશા દશાવો ?