એક સાદું લોલક અનિયમિત વર્તુળમય ગતિ કરે છે,તો તેનો પ્રવેગની દિશા નીચેનામાથી કઈ સાચી છે?
ઘડિયાળના કલાક કાંટાની કોણીય ઝડપ શોધો.
નિયમિત વર્તુળાકાર ગતિમાં
$(i) $ વેગનું મૂલ્ય અચળ હોય છે,
$(ii) $ વેગસદિશ અચળ હોય છે.
$(iii)$ વેગની દિશા અચળ હોય છે - સાચું વિધાન પસંદ કરો.
દરેકનું દળ $m$ હોય તેવા બે પદાર્થો એક સમાન કોણીય ઝડપે સમક્ષિતિજ વર્તુળાકારમાં ગતિ કરી રહ્યાં છે. જો બંને દોરીઓ સમાન લંબાઈની હોય તો દોરીમાં ઉદભવતાં તણાવનો ગુણોત્તર $\frac{T_1}{T_2} \ldots \ldots$ છે
અચળ ઝડપે એક કણ વર્તુળાકાર માર્ગ ફરે છે. જયારે કણ $90^{\circ}$ નો ખૂણો બનાવે છે, ત્યારે તેનો તત્કાલીન વેગ અને સરેરાશ વેગનો ગુણોતર $\pi: x \sqrt{2}$ છે. $x$ ની કિમત ....... હશે.
$20 \,cm$ ત્રિજયામાં ભ્રમણ કરતાં પદાર્થનું કેન્દ્રગામી બળ $10 \,N$ હોય, તો તેની ગતિઊર્જા કેટલા ..........$Joule$ થાય?