આકૃતિ માં દર્શાવ્યા મુજબ બિંદુ $P$ વિષમઘડી દિશામાં ગતિ કરી રહ્યો છે. બિંદુ $'P'$ $s = t^3+5$ મુજબ ગતિ કરે છે. જ્યાં $s$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પથની ત્રિજ્યા $20\;m. $ છે. જ્યારે $t=2$ સેકન્ડ થાય ત્યારે બિંદુ $P$ નો પ્રવેગ.......... $m/s^2$
$14$
$13$
$12$
$7.2$
નિયમિત વર્તુળ ગતિ એટલે શું ? યોગ્ય આકૃતિનો ઉપયોગ કરીને નિયમિત વર્તુળ ગતિમાં પ્રવેગ ${a_c}\, = \,\frac{{{v^2}}}{r}$ સૂત્ર મેળવો. દર્શાવો કે તેની દિશા ત્રિજ્યા પર કેન્દ્ર તરફ હોય છે.
એક પદાર્થ $80 \,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર ગતિ કરે છે તેની ઝડપ $20 \,m / s$ છે જે કોઈ ક્ષણે $5 \,m / s ^2$ ના દરે ઘટે છે. તો પ્રવેગ દ્વારા બનાવવામાં આવતો વેગ સાથેનો કોણ કેટલો થાય ?
એક વસ્તુ અચળ ઝડપે $10\,m$ ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે છે.વસ્તુ $4\,sec$ માં એક પરિભ્રમણ કરે છે.ત્રીજી સેકન્ડને અંતે વસ્તુનું તેના પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર (મીટર/માં) $.........$ છે.
$m$ દળ ધરાવતો એક પદાર્થ અચળ ઝડપ સાથે $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે તેના પર અચળ મૂલ્યનું $F$ બળ લાગે છે. તો પદાર્થની ગતિ ઉર્જા કેટલી થાય ?
આકૃતિમાં $M=100gm$ દળનો પદાર્થ $2/\pi$ પરિભ્રમણ$/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, તો દોરીએ શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવ્યો હશે?$(g = 10\;m/{\sec ^2})$