$m$ દળના પદાર્થને l લંબાઇની દોરી વડે બાંઘીને શિરોલંબ સમતલમાં ફેરવતા નીચેના બિંદુ અને ઉપરના બિંદુએ તણાવનો તફાવત કેટલો થાય?

  • A

    $2 \,mg$

  • B

    $4 \,mg$

  • C

    $6 \,mg$

  • D

    $8 \,mg$

Similar Questions

એક દોલકને પ્રારંભિક $\omega$ $rpm$ જેટલી ઝડપ સાથે સમક્ષિતિજ સમતલમાં દોરી વરે ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીમાં $T$ જેટલો તણાવ છે. ત્રિજ્યા સમાન રાખીને જો ઝડપ $2 \omega$ કરવામાં આવે તો દોરીમાં તણાવ. . . . . થશે.

  • [NEET 2024]

વિધાન: જ્યારે કોઈ કણ વર્તુળમાં નિયમિત ઝડપે ગતિ કરતો હોય ત્યારે તેનો વેગ અને પ્રવેગ બંને બદલાય છે.

કારણ: વર્તુળાકાર ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ એ પદાર્થના કોણીય વેગ પર આધારિત છે.

  • [AIIMS 2010]

સાદા લોલકને શિરોલંબ સમતલમાં એક પરિભ્રમણ પૂરૂ કરવા માટે આપવો પડતો વેગ ‘$v$ ’છે.જો દોરીની લંબાઇ ચોથા ભાગની કરવામાં આવે તો આપવો પડતો વેગ કેટલો થાય?

અચળ મુલ્યનું બળ બે કણની ગતિની દિશાને લંબ લાગે છે, તો પછી તેની

એક કણ $x-y$ સમતલમાં $x = asin \omega t$ અને $y =acos \omega t$ નિયમ અનુસાર ગતિ કરે છે. આ પદાર્થનો ગતિપથ કેવો હશે?

  • [AIPMT 2010]