- Home
- Standard 11
- Physics
5.Work, Energy, Power and Collision
medium
$1\,m$ લંબાઇ ધરાવતી દોરી પર $2kg$ નો પદાર્થ બાંધીને શિરોલંબ વર્તુળમાં $5\;m{s^{ - 1}}$ ની અચળ ઝડપથી ફેરવવામાં આવે છે. તો દોરીમાં તણાવ $70\;N$ કયાં સ્થાને થાય? $(g = 10\;m{s^{ - 2}})$.
A
વર્તુળના ઉપરના બિંદુએ
B
વર્તુળના નીચેના બિંદુએ
C
વર્તુળના મધ્ય બિંદુએ
D
એકપણ નહિ
Solution

$F = \frac{{m{v^2}}}{r} = \frac{{2 \times {{(5)}^2}}}{1} = 50\,Newton$
$Weight = mg = 2 \times 10 = 20\,Newton$
$T = 70 \,N$
Standard 11
Physics