કણ $y = a + bt + c{t^2} - d{t^4}.$મુજબ ગતિ કરે તો પદાથૅનો શરૂઆતનો વેગ અને પ્રવેગ કેટલો હશે?
$b, - 4d$
$ - b,\,2c$
$b,\,2c$
$2c,\, - 4d$
એક પદાથૅને મુકત પતન કરાવતા તેને $h$ અંતર કાપતા તેનો વેગ $V$ થાય છે.તેનો વેગ $2V$ કરાવવા માટે તેને કેટલા .......... $\mathrm{h}$ અંતર કાપવું પડે?
ગોળીનો વેગ $10\,cm$ ના જાડાઇનાં લાકડા માંથી પસાર થતા $200\,m/s$ થી $100\,m/s$ થાય તો તેનો પ્રતિપ્રવેગ ($\times {10^4}\, m/s^2$) કેટલો હશે?
કણે અંતિમ $2\,sec$ માં કાપેલુ અંતર તે તેના કુલ $7\,sec$ માં કાપેલા અંતરનો કેટલામો ભાગ થાય.
$15\, m/s$ વેગથી ઉપર તરફ ફેંકતા કેટલી......$m$ ઊંચાઇ પર જશે? $(g = 10\, m/s^2)$
બોલને ઉપરની દિશામા $u$ વેગથી ફેકવામાં આવે તો તેણે અંતિમ $t\, sec$ માં કેટલું અંતર કાપશે?