બંને બ્લોક વચ્ચે ધર્ષણાંક $0.2$ છે,બ્લોક $A$ અને $B$ સપાટી વચ્ચે ધર્ષણાંક $0.5$ છે.બ્લોક $B$ પર $25\, N$ નું બળ લગાવતાં બંને બ્લોક વચ્ચે ........ $N$ ધર્ષણબળ ઉત્પન્ન થશે.
$0$
$39$
$50$
$49$
અનુક્રમે $5 \,kg$ અને $3 \,kg$ દળ ધરાવતાં બે બ્લોક $A$ અને $B$ લીસી સપાટી પર સ્થિર છે જેમાં $B$ એે $A$ ની ઉપર મુકેલો છે. $A$ અને $B$ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. $A$ પર લગાડવામાં આવતાં મહત્વ સમક્ષિતિજ બળનું મૂલ્ય (... $kg$) શું છે કે જેથી $A$ અને $B$ એ એકબીજા પરથી ખસ્યા વગર ગતિ કરી શકશે ?
રફ સપાટી પર પડેલ $2\, kg $ ના બ્લોકનો વેગ $10\, m/s$ છે.જો ઘર્ષણાંક $0.2$ હોય,તો બ્લોક સ્થિર થાય ત્યાં સુધીમાં ....... $m$ અંતર કાપ્શે.
$25 \,kg$ વજનનો એક બાળક એક ઊંચા વૃક્ષની શાખામાં લટકાવેલી દોરીથી નીચે તરફ લપસે છે. જો તેની વિરદ્ધ $200 \,N$ જેટલું ઘર્ષણ બળ લાગતું હોઈ, તો બાળકનો પ્રવેગ ................. $m / s^2$ છે $\left(g=10 \,m / s ^2\right)$
આકૃતિમાં દર્શાવેલ ટ્રૉલી અને બ્લોકનો પ્રવેગ ($m/s^{2}$ માં ) શોધો જ્યાં ટ્રૉલી અને સપાટી વચ્ચેનો ઘર્ષણાક $0.05$ છે $\left( g =10\; m / s ^{2},\right.$ દોરીનું દળ અવગણ્ય છે અને બીજું કોઈ ઘર્ષણબળ લાગતું નથી).
ગતિક ઘર્ષણ કોને કહે છે અને રોલિંગ ઘર્ષણ કોને કહે છે ?