રફ સપાટી પર પડેલ $2\, kg $ ના બ્લોકનો વેગ $10\, m/s$ છે.જો ઘર્ષણાંક $0.2$ હોય,તો બ્લોક સ્થિર થાય ત્યાં સુધીમાં ....... $m$ અંતર કાપ્શે.

  • A

    $10$

  • B

    $25$

  • C

    $50$

  • D

    $250$

Similar Questions

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.

 કોલમ $-I$   કોલમ $-II$
$(1)$ સ્થિત ઘર્ષણ $(a)$ સીમાંત ઘર્ષણ 
$(2)$ રોલિંગ ઘર્ષણ $(b)$ બૉલબેરિંગ
    $(c)$ રસ્તા પર ગતિ કરતો પદાર્થ 

જ્યારે $4 \,kg$ દળને એક દળ રહિત અને ખેંચાય નહી તેવી દોરી કે જે ધર્ષણ રહિત પુલી ઉપરથી પસાર થાય છે, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર લટકાવવામાં આવે છે. ત્યારે $40 \,kg$ દળ ધરાવતું યોસલું સપાટી ઉપર સરક છે. સપાટી અને ચોસલા વચ્યે ગતિકીય ધર્ષણાંક $0.02$ છે. ચોસલામાં ............ $ms ^{-2}$ જેટલો પ્રવેગ હશે. ( $g =10 \,ms ^{-2}$ આપેલ છે.)

  • [JEE MAIN 2022]

$5 \,kg$ નો બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ છે. તેના પર $F= 40 \,N$ બળ લગાવતા બ્લોક  ........ $m/s^2$ પ્રવેગ પ્રાપ્ત કરશે.

$m_1$ દળવાળા $A$ બ્લોકને સમક્ષિતિજ સપાટી પર સ્થિર મૂકેલો છે. તેને હલકી દોરી બાંધીને, ટેબલની ધાર પર જડેલી ઘર્ષણરહિત પુલી પરથી પસાર કરીને તેના બીજા છેડે $m_2$ દળવાળા $B$ બ્લોકને લટકાવેલ છે. બ્લોક અને ટેબલ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ${\mu _k}$ છે. જયારે બ્લોક $A $ ટેબલ પર સરકીને ગતિ કરે ત્યારે, દોરીમાં તણાવ બળ કેટલું હશે?

  • [AIPMT 2015]

વાહક પટ્ટો $2\; m/s $ ના અચળ વેગથીગતિ કરે છે. એક બોક્સને તેના પર ધીમેથી મૂકવામાં આવે છે. આ બંને વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. વાહક પટ્ટા પર શુટકેસ મૂકવામાં આવે છે. બેલ્ટ અને શુટકેસ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$  છે. જયારે બોક્સ અને બેલ્ટ વચ્ચેની સાપેક્ષ ગતિ બંધ થાય તે પહેલા બોક પટ્ટા પર કેટલું અંતર ($m$ માં) કાપ્શે?

  • [AIPMT 2011]