બરફ પર પડેલ $2 \,kg$ ના બ્લોકને $6\, m/s $ નો વેગ આપતાં $10 \,s$ માં સ્થિર થાય,તો ઘર્ષણાંક કેટલો હશે?
$0.01$
$0.02$
$0.03$
$0.06$
જ્યારે ઢાળ પર રહેલો પદાર્થ ગતિ ના કરે તો ઘર્ષણબળ ...
રૉલિંગ ઘર્ષણ એટલે શું ? અને તેના નિયમો લખો તથા રૉલિંગ ઘર્ષણાંકની વ્યાખ્યા લખો.
$60\, kg$ નો માણસ થાંભલા પર $600 \,N$ બળ લગાવીને નીચે ઉતરે છે.હાથ અને થાંભલા વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો માણસ ........ $m/s^2$ પ્રવેગ પ્રાપ્ત કરશે. $(g = 10\,\,m/{s^2})$
સમક્ષિતિજ રસ્તા પર થતી કારની પ્રવેગી ગતિ શાને આભારી છે
રફ સપાટી પર પડેલ $60\, kg $ ના બ્લોકને ગતિ માટે જરૂરી બળ આપવામાં આવે છે.બ્લોક ગતિમાં આવ્યા પછી પણ આ બળ લગાવવાનું શરૂ રાખવામાં આવે,તો ....... $m/{s^2}$ પ્રવેગ ઉત્પન્ન થશે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.5$ અને $0.4$ છે