એક હોકી નો ખેલાડી ઉત્તર તરફ ગતિ કરે છે અને પ્રતિસ્પર્ધીથી દૂર રહેવા અચાનક પશ્ચિમ તરફ સમાન ઝડપે વળાંક લે છે. ખેલાડી પર લાગેલું બળ કેવું હશે?
પશ્ચિમ તરફ ઘર્ષણ બળ.
દક્ષિણ તરફ સ્નાયુબળ
દક્ષિણ-પશ્ચિમ તરફ ઘર્ષણ બળ
દક્ષિણ-પશ્ચિમ તરફ સ્નાયુબળ
ઘર્ષણ બળ ને લીધે $7.35\, ms^{-2}$ નો પ્રતિપ્રવેગ $400\, kg$ ની કારને રસ્તા પર ઊભી રાખે છે. તો કાર ના ટાયર અને રસ્તા વચ્ચે ની ઘર્ષણાંક કેટલો હશે?
ઘર્ષણ એટલે શું ? સ્થિત ઘર્ષણબળની સમજૂતી આપો.
$1 \,kg$ બ્લોક પર લાગતાં ઘર્ષણ બળ ........... $N$ છે
$50\, kg$ નો બ્લોક રફ સપાટી પર પડેલ છે.બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.6$ છે.શિરોલંબ સાથે $30^°$ ખૂણે ...... $N$ લઘુત્તમ બળ લગાવવું જોઈએ કે જેથી બ્લોક માત્ર ગતિ કરવાનું શરૂ કરે.
ઘર્ષણાંકનો એકમ જણાવો.