એક પદાર્થ પર $\vec F = (7 - 2x + 3{x^2})\,N$ બળ લગાવામાં આવે છે.તો $x = 0$ થી $x = 5m$ સુઘીમાં થતું કાર્ય....$J$
$70$
$270 $
$35 $
$135 $
$M$ દળનો એક ટુકડો ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર જેનો સ્પ્રિંગ અચળાંક $k$ હોય તેવી સ્પ્રિંગ સાથે અથડાય છે. જેથી સ્પ્રિંગ $L$ લંબાઈ જેટલી સંકોચાય છે. સંઘાત થયા પછી ટુકડાનું મહત્તમ વેગમાન કેટલું હશે ?
કોઇ સ્પ્રિંગને અંતર $'s' $ સુધી ખેચતા તેમાં સમાયેલી સ્થિતિ ઊર્જા $10 J$ છે. તો સ્પ્રિંગને $'s'$ હજુ અંતર સુધી ખેચવા માટે કરવું પડતુ કાર્ય .....જૂલ.
$5 kg$ દળના એક ટુકડાને $5$ મીટરની ઉંચાઈ સુધી $60 N$ બળ દ્વારા ઉંચકેલો છે.
$(1)$ ટુકડાને ઉંચકવામાં બળ દ્વારા થતું કાર્ય
$(2) 5m$ ઉંચાઈએ ટુકડાની સ્થિતિ ઊર્જા
$(3) 5m$ ઉંચાઈએ ટુકડાની ગતિ ઊર્જા
$(4) 5m $ ઉંચાઈએ ટુકડાનો વેગ શોધો.
એક $80 kg$ નો માણસ $6 m$ ઉંચી સીડી પર $10$ સેકન્ડ સુધી ચડે છે. તો તે સરેરાશ કેટલા .....$HP$ હોર્સપાવર ઉત્પન્ન કરે ?
સ્થિર રહેલા m દળના પદાર્થ પર અચળ બળ લાગતાં s અંતર કાપ્યા પછી ગતિઊર્જા કોના સપ્રમાણમાં હોય?