$v\,\, = \,\,k\sqrt s $ નિયમ અનુસાર બદલાતા વેગ સાથે $m$ દળ ધરાવતું એક રેલગાડીનું એન્જિન ગતિની શરૂઆત કરે છે. જ્યાં $ k$ અચળાંક છે અને $s$ એ કપાતું અંતર છે. રેલગાડીનું એન્જિન ગતિની શરૂઆત કરે તેની પ્રથમ $t$ સેકન્ડ પછી તેના પર લાગતા બળો દ્વારા થતું કુલ કાર્ય કેટલું હશે ?
$W\,\, = \,\,\frac{1}{8}\,m{k^4}{t^2}$
$W\,\, = \,\,\frac{1}{4}\,{m^2}{k^4}{t^2}$
$W\,\, = \,\,\frac{1}{4}\,m{k^4}{t^4}$
$W\,\, = \,\,\frac{1}{8}\,m{k^4}{t^4}$
$1500\,N/m$ અને $3000\,N/m$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર પર સમાન બળ લગાવતા સ્થિતિઊર્જાનો ગુણોત્તર
બે સમાન કણો એકબીજા સાથે અનુક્રમે $2v $ અને $v$ વેગથી ગતિ કરે છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.
$1g$ અને $9g $ દળની ગતિઊર્જા સમાન છે.તો વેગમાનનો ગુણોત્તર
એક પરિમાણમાં ગતિ કરતાં કણનું $x$ સ્થાન અચળ બળની અસર હેઠળ સમય $t$ સાથે $t\,\, = \,\,\sqrt x \,\, + \,\,3$જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ $6$ સેકન્ડમાં થતું કાર્ય શોધો.
એક $ m $ દળ ના પદાર્થ સ્થિર સ્થિતિમાંથી $ v$ વેગ ${t_1}$ સમયમાં પ્રાપ્ત કરે છે.$ t$ સમયમાં થતું કાર્ય કોના સપ્રમાણમાં હોય છે?