એક $ m $ દળ ના પદાર્થ સ્થિર સ્થિતિમાંથી $ v$  વેગ ${t_1}$ સમયમાં પ્રાપ્ત કરે છે.$ t$  સમયમાં થતું કાર્ય કોના સપ્રમાણમાં હોય છે?

  • A

    $\frac{1}{2}m\frac{v}{{{t_1}}}{t^2}$

  • B

    $m\frac{v}{{{t_1}}}{t^2}$

  • C

    $\frac{1}{2}{\left( {\frac{{mv}}{{{t_1}}}} \right)^2}{t^2}$

  • D

    $\frac{1}{2}m\frac{{{v^2}}}{{t_1^2}}{t^2}$

Similar Questions

$1250 kg$ ની એક કાર $30m/s$ ના વેગથી ગતિ કરે છે. જ્યારે સપાટી વડે લાગતુ અવરોધક બળ $750N$ હોય ત્યારે તેનું એન્જીન $30 kW$ ઊર્જા આપે છે. તો કારને મળતો મહતમ પ્રવેગ શોધો.

$a$  દળની ગોળી $ b$  વેગથી $c$ દળના બ્લોક સાથે અથડાઇને બ્લોકમાં સ્થિર થાય છે. તો બ્લોકનો વેગ

જો પદાર્થના વેગમાનમાં $ 100\ \%$ વધારો કરવામાં આવે, તો તેની ગતિઊર્જામાં ......... $(\%)$ ટકા વધારો થાય.

પદાર્થની સ્થિતિઊર્જા $A - B{x^2}$,તો બળ કોના સપ્રમાણમાં હોય? અચળ

એક રબ્બરના દડાને $5 m$  ઉંચાઇએથી એક ગ્રહ કે જેનું ગુરૂત્વપ્રવેગ જાણીતુ નથી ત્યાંથી ફેકવામાં આવે છે. ઉછળ્યા બાદ દડો $1.8 m $ ઉંચો જાય છે. તો દડો તેના કેટલામાં ભાગનો વેગ ઊછળતી વખતે ગમાવશે?