$10kg $ ના સ્થિર પદાર્થ પર $ 4 N $ અને $3N $ ના પરસ્પર લંબ બળો લાગતાં હોય,તો $10 sec $ પછી ગતિઊર્જા.....$J$
$100 $
$300 $
$50 $
$125 $
$50kg$ નો માણસ $20 kg$ નો પદાર્થ લઇને $0.25m$ ઊંચાઇના $20$ પગથિયા ચડતો હોય,તો ઉપર ચડવામાં કેટલા $J$ કાર્ય થયું હશે?
$2 kg $ ના પદાર્થને $ 490 J$ . ગતિઊર્જાથી ઉપર ફેંકવામાં આવે છે.તો કઇ ઊંચાઇએ ગતિઊર્જા અડધી થાય?....$m$ [$g = 9.8\,m/{s^2}$]
અસમાન દળના બે પદાર્થનું વેગમાન સમાન છે, તો કોની ગતિ-ઊર્જા વધુ હશે ?
કણની ગતિઊર્જા અને વેગમાન સમાન હોય,તો કણનો વેગ કેટલા ........... $m/s$ થાય?
બે $1 \;gm$ અને $4 \;gm$ ના દળ સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?