$4m$ દાળનો બોમ્બ $x-y$ સમતલમાં સ્થિર પડેલો છે. તે એકાએક ત્રણ ટુકડામાં વિસ્ફોટ પામે છે. બે દરેક $m$ દળના ટૂકડાઓ એકબીજાને લંબરૂપે સમાન ઝડપ $v$ થી ગતિ કરે છે. વિસ્ફોટના કારણે ઉત્પન્ન થતી કુલ ગતિઊર્જાનું મૂલ્ય ($mv^2$ માં) કેટલું હશે?

  • [AIPMT 2014]
  • A

    $0$

  • B

    $1.5$

  • C

    $2$

  • D

    $4$

Similar Questions

એક $60 kg$ દળ ધરાવતો બોમ્બ સ્થિર સ્થિતિએ છે  અને તે વિસ્ફોટ પામે છે અને તેના $40 kg$ ના એક ટુકડાની ગતિ ઊર્જા $96$ જૂલ છે. તો બીજા ટુકડાઓની ગતિ ઊર્જા કેટલા .......$J$ હશે ?

$12 kg$ નો સ્થિર બોમ્બ ફૂટતાં $1:3$ દળના $2$ ટુકડા થાય છે.નાના ટુકડાની ગતિઊર્જા $216 J$ હોય,તો મોટા ટુકડાનું વેગમાન કેટલા ............ $ kg-m/sec$ થશે?

$Q$ બોમ્બ ફૂટતાં $200\,  kg$  દળની ટ્રોલી  $36 metres $ અંતર કાપીને સ્થિર થાય છે.તો $300kg $ દળની ટ્રોલી કેટલા .......$m$ અંતર કાપીને સ્થિર થશે?

એકસમાન રેખીય વેગમાન સાથે ગતિ કરતા બે પદાર્થોની ગતિઊર્જાનો ગુણોત્તર $4:1$ છે. તેમનાં દળોનો ગુણોત્તર કેટલો થાય?

  • [AIPMT 1999]

$10\, kg$ નો નળાકાર $10\, m/s$ ના વેગથી રફ સપાટી પર ગતિ કરે છે.નળાકાર અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો સ્થિર થતાં પહેલાં ........ $m$ અંતર કાપશે.