એક $m$ દળવાળા સ્થિર પદાર્થને પ્રવેગ આપતાં તે $T$ સમયમાં $v$ જેટલો વેગ પ્રાપ્ત કરે છે. સમયના પદમાં પદાર્થને મળતો તત્કાલીન પાવર ........છે.
$mv^2/T^2.t$
$mv^2/T^2.t^2$
$mv^2/2T^2.t$
$mv^2/2T^2.t^2$
એક કણને સમક્ષિતિજ દિશા સાથે $60^o $ ના ખૂણે $K$ જેટલી ગતિ-ઊર્જા થી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે,તો મહત્તમ ઊંચાઇએ તેની ગતિ-ઊર્જા ________
$M$ દળનો એક કણ $v$ જેટલી અચળ ઝડપે $R$ ત્રિજયાના સમક્ષિતિજ વર્તુળ પર ગતિ કરે છે.જયારે તે કોઇ એક બિંદુથી ગતિની શરૂઆત કરીને તેની સામેનાં વ્યસાંત બિંદુ પર પહોંચે છે, ત્યારે.......
એક ગોળી બંદૂકમાંથી છૂટે છે અને બંદૂક પ્રત્યાઘાત અનુભવે છે. પ્રત્યાઘાતી બંદૂકની ગતિઊર્જા શું હશે ?
એક પરિમાણમાં ગતિ કરતાં કણનું $x$ સ્થાન અચળ બળની અસર હેઠળ સમય $t$ સાથે $t\,\, = \,\,\sqrt x \,\, + \,\,3$જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ $6$ સેકન્ડમાં થતું કાર્ય શોધો.
$1 gm$ અને $4 gm$ દળ ધરાવતા બે પદાર્થ સમાન ગતિ ઊર્જાથી ગતિ કરે છે. તો રેખીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થાય?