$5 \times {10^3}N/m$ બળ અચળાંક ધરાવતી સ્પિંગ્રની લંબાઇ $ 5 cm$  થી  $10 cm$ વધારતાં થતું કાર્ય......$N-m$

  • A

    $6.25 $

  • B

    $12.50 $

  • C

    $18.75 $

  • D

    $25$

Similar Questions

$100 N/m$ બળ અચળાંક વાળી એક સ્પ્રિંગ $5 cm$ સુધી ખેંચાયેલી છે તો થતું કાર્ય શોધો.

$100\, g$ દળ ધરાવતા એક દડાને એક પ્લેટફોર્મ (આધાર) કે જે શિરોલંબ સ્પ્રિંગ ઉપર જડવામાં આવેલું છે, પરથી $h =10 cm$ થી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) છોડવામાં આવે છે. દડો પ્લેટફોર્મ ઉપર રહે છે અને પ્લેટફોર્મ $\frac{h}{2}$ જેટલું દબાય છે. સ્પ્રિંગ અચળાંક......$Nm ^{-1}$ હશે 

( $g=10 ms ^{-2}$ લો.)

  • [JEE MAIN 2022]

સ્પિંગ્ર પર વજન લગાવતાં તેની લંબાઇ $x$ જેટલી વધે છે.જો સ્પિંગ્રમાં તણાવ $T$ અને બળ અચળાંક $k$ હોય,તો ઊર્જાનો સંગ્રહ કેટલો થશે?

$m$ દળનો એક ટુકડો $k$ સ્પ્રિંગ અચળાંકવાળી એક સ્પ્રિંગ કે જેનો એક છેડો દિવાલ સાથે જોડાયેલ છે તેની વિરૂદ્ધમાં ધકેલાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ટુકડો ઘર્ષણરહિત ટેબલ પર સરકે છે. સ્પ્રિંગની પ્રાકૃતિક લંબાઈ $l_0$ છે અને જ્યારે ટુકડો મુક્ત થાય છે ત્યારે તે તેની પ્રાકૃતિક લંબાઈની અડધી લંબાઈ જેટલી સંકોચાય છે તો ટુકડાનો અંતિમ વેગ કેટલો હશે ?

$1500N/m$ અને $ 3000 N/m$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર પર સમાન બળ લગાવતા સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?