સ્પ્રિંગ બળ એટલે શું ? અને સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય શેના પર આધાર રાખે છે ?
$4\, kg$, નો પદાર્થ $10\, ms ^{-1}$ ના વેગથી લંબાઈ $8\, m$ અને $100\, Nm ^{-1}$.બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાતાં સ્પ્રિંગની લંબાઈ $x\, m$ થાય તો $x$
બે અનુક્રમે $m$ અને $2\, m$ દળ વાળા પદાર્થો $A$ અને $B$ ને લીસ્સી સપાટી પર મૂકેલા છે. તેઓને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલા છે . ત્રીજો $m$ દળનો પદાર્થ $C$ ને સપાટી પર મૂકેલો છે. પદાર્થ $C$ વેગ $v_0$ થી $A$ અને $B$ ને જોડતી રેખા પર ગતિ કરીને $A$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત પામે છે. સંઘાત પછી ચોક્કસ સમય બાદ એવું જોવા મળ્યું કે $A$ અને $B$ નો તત્કાલિન વેગ સમાન છે અને સ્પ્રિંગ નું સંકોચન $x_0$ છે. તો સ્પ્રિંગ અચળાંક $k$ કેટલો થશે?
$1500N/m$ અને $ 3000 N/m$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર પર સમાન બળ લગાવતા સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
$800 N/m$ જેટલું બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ $5 cm$ જેટલી ખેંચાયેલી (વિસ્તરેલી) છે. $5 cm$ થી $15 cm$ સુધી વિસ્તરણ દરમિયાન થતું કાર્ય.......$J$ શોધો.
આ પ્રશ્ન વિધાન $1 $ અને વિધાન $2$ ધરાવે છે. વિધાનો બાદ આપેલા ચાર વિકલ્પોમાંથી બંને વિધાનોને સૌથી સારી રીતે સમજાવતો વિકલ્પ પસંદ કરો.જો અનુક્રમે બળ અચળાંકો $k_1$ અને $k_2$ ની બે સ્પ્રિંગ $S_1$ અને $S_2$ એક જ સમાન બળ વડે ખેંચવામાં આવી હોય, તો, માલુમ પડે છે કે, $S_2$ સ્પ્રિંગ પર થયેલા કાર્ય કરતાં $S_1$ સ્પ્રિંગ પર થયેલું કાર્ય વધારે છે.
વિધાન $- 1$: જો એક જ સમાન (બળના) જથ્થાથી ખેંચવામાં આવી હોય તો $S_1$ પર થયેલું કાર્ય, $S_2$ પર થયેલાં કાર્ય કરતાં વધારે છે.
વિધાન $- 2$:$ k_1 < k_2$