સ્પ્રિંગ પર પદાર્થ લટકાવીને ધીમે ધીમે મૂકતાંસ્પ્રિંગ ની લંબાઇમાં થતો વધારો $x$  છે.સ્પ્રિંગ પર પદાર્થ લટકાવીને ઝડપથી મૂકી દેતાસ્પ્રિંગ ની લંબાઇમાં થતો વધારો છે.

  • A

    $x$

  • B

    $2x$

  • C

    $3x$

  • D

    $x/2$

Similar Questions

એક કણ સમક્ષિતિજ સાથે $45$ ના ખૂણે પ્રેક્ષેપણ કરે છે જેની પાસે ગતિ ઊર્જા $K$ છે. મહત્તમ બિંદુએ ગતિઊર્જા કેટલી હશે ?

$'m' $ જેટલુ દળ ધરાવતી છરીની ખુલ્લી ધારને $'h'$ ઉંચાઇએથી લાકડાના ભોંયતળીયા પર પાડવામાં આવે છે. જો બ્લેડ લાકડામાં $ 'd' $ જેટલી અંદર જાય તો લાકડા વડે છરીની ધારને અપાતો અવરોધ કેટલો?

$3 kg$ દળનો એક પદાર્થ બળની અસર નીચે ગતિ કરતાં તે $s = t^3/3 m$ સ્થાનાંતર કરે, તો બળ વડે પ્રથમ $2$ સેકન્ડમાં થતું કાર્ય કેટલા ................ $\mathrm{J}$ હશે?

એક બંદૂક $50 gm$ ની ગોળીને $30 m$ $sec^{-1}$ ના વેગથી છોડે છે. આ કારણે બંદૂક $1m $ $sec^{-1}$ ના વેગથી પાછળ જાય છે. તો બંદૂકનું દળ કેટલા .....$ kg$ હશે?

એક $m$ દળવાળા સ્થિર પદાર્થને નિયમિત પ્રવેગિત કરતાં તે $T$ સમયમાં $v$ જેટલો વેગ પ્રાપ્ત કરે છે.સમયના પદમાં પદાર્થને પૂરો પડાતો તત્કાલીન પાવર _________ હશે.