$0.50$ દળનો એક ટુકડો લીસા સપાટી પર $2.00 ms^{-1}$ ની ઝડપથી ગતિ કરી રહ્યો છે. તે બીજા $1.00 kg$ દળના પદાર્થને અથડાય છે અને તેઓ બંને એકજ પદાર્થની જેમ ગતિ કરે છે. સંઘાતે દરમિયાન થતો ઊર્જાનો વ્યય (ક્ષય) ....... $J$ હશે .

  • A

    $0.16 $

  • B

    $1.00 $

  • C

    $0.67 $

  • D

    $0.34 $

Similar Questions

$700 kcal $ લખાણ લખેલું આઇસક્રીમ ખાવાથી કેટલા......$kWh$ ઊર્જા મળે?

$2kg $ દળના પદાર્થને $ A$  બિંદુથી મુકત કરતાં  $B $ બિંદુ પાસે વેગ $4\,m{s^{ - 1}}$છે,અને  $C$ બિંદુએ સ્થિર થઇ જાય છે.તો ઘર્ષણ વિરુધ્ધ કાર્ય ............. $\mathrm{J}$

યંત્ર દ્વારા પહોંચાડવામાં આવતા અચળ પાવરને લીધે એક પદાર્થ સુરેખ રેખા પર ગતિ કરે છે. $t $ સમયમાં પદાર્થ દ્વારા કપાતું અંતર કોના સમપ્રમાણમાં હશે?

એક કણ એ બળ $F=7-2 x+3 x^2$ ની અસર હેઠળ $x-$અક્ષ પર $x=0$ થી $x=5$ મીટર ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થયેલ કાર્ય છે...

$M$ દળનો એક ટુકડો ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર જેનો સ્પ્રિંગ અચળાંક $k$ હોય તેવી સ્પ્રિંગ સાથે અથડાય છે. જેથી સ્પ્રિંગ $L$  લંબાઈ જેટલી સંકોચાય છે. સંઘાત થયા પછી ટુકડાનું મહત્તમ વેગમાન કેટલું હશે ?