પદાર્થને મુકત કરતાં સ્થિતિઊર્જા $U$  ધટે,ત્યારે તેનો વેગ $v$ છે.તો પદાર્થનું દળ

  • A

    $\frac{{2U}}{v}$

  • B

    $\frac{U}{{2v}}$

  • C

    $\frac{{2U}}{{{v^2}}}$

  • D

    $\frac{U}{{2{v^2}}}$

Similar Questions

જ્યારે સ્થિતિસ્થાપક સ્પ્રિંગને ખેંચીએ કે દબાવીએ ત્યારે તેની સ્થિતિઊર્જા વધશે કે ઘટશે ?

$100 N/m$ બળ અચળાંક વાળી એક સ્પ્રિંગ $5 cm$ સુધી ખેંચાયેલી છે તો થતું કાર્ય શોધો.

$1500N/m$ અને $ 3000 N/m$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર પર સમાન બળ લગાવતા સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

એક ઘર્ષણરહિત ટેબલની સપાટી પર $K$ બળ અચળાંક ધરાવતી એક દળરહિત સ્પ્રિંગને અનુક્રમે $m $ તથા $M$ ગળ ધરાવતા બે બ્લોકની વચ્ચે દબાયેલી સ્થિતિમાં રાખેલ છે. સ્પ્રિંગને મુક્ત કરતાં બંને બ્લોક એકબીજાથી વિરુદ્ધ દિશામાં વેગ પ્રાપ્ત કરે છે. સ્પ્રિંગ તેની મૂળ સામાન્ય લંબાઈ પ્રાપ્ત કરતાં બંને બ્લોક સાથે તે સંપર્ક ગુમાવે છે. જો સ્પ્રિંગને શરૂઆતમાં $x$ જેટલી દબાવવામાં આવી હોય, તો છૂટા પડતી વખતે $M$ દળના બ્લોકની ઝડપ ........હોય.

$10 N/m$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર $0.2 m$ ખેંચાયેલી છે.તેને $0.25m$ ખેચવા માટે વધારાનું કેટલા ......$joule$ કાર્ય કરવું પડે?