એક બ્લોકને સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે બાંધવામાં આવેલ છે. બ્લોકને ઘર્ષણરહિત સપાટી ઉપર $t=0$ સમયે વિરામ સ્થિતિમાંથી સમતોલન સ્થિતિમાં $x=0$ માંથી $x=10\,cm$ જેટલો ખેંચવામાં આવે છે. $x=5\,cm$ આગળ બ્લોકની ઊર્જા $0.25\,J$ છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $............Nm ^{-1}$ હશે.
$65$
$66$
$69$
$50$
$800 N/m$ જેટલું બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ $5 cm$ જેટલી ખેંચાયેલી (વિસ્તરેલી) છે. $5 cm$ થી $15 cm$ સુધી વિસ્તરણ દરમિયાન થતું કાર્ય.......$J$ શોધો.
સ્પ્રિંગના બળઅચળાંકનું પારિમાણિક સૂત્ર જણાવો.
સ્પિંગ્રને $1mm$ ખેંચવા માટે $10N$ બળ લગાવવું પડે છે.તો $40mm$ ખેંચવા માટે કેટલા ............... $\mathrm{J}$ કાર્ય કરવું પડે?
$S$ જેટલી ખેંચાયેલી સ્પિંગ્રની સ્થિતિઊર્જા $10\;J$ છે,તો બીજી વધારે $S$ જેટલી ખેંચવા માટે કરવું પડતું કાર્ય $=$ ................... $J$
$1\, kg$ નું દળ $1\, N/m$ સ્પ્રિંગ અચળાંક ની સ્પ્રિંગ સાથે લટકે છે. સરોજ દળને $2\,m$ સુધી નીચે ખેંચે છે. તો સરોજ દ્વારા થયેલ કાર્ય કેટલા ....$J$ હશે?