પૃથ્વીની ‘$R$’ ત્રિજયાની કક્ષામાં ઉપગ્રહ ભ્રમણ કરે છે. બીજો ઉપગ્રહ $1.02 R$ ત્રિજયાની કક્ષામાં ભ્રમણ કરે છે.બીજો ઉપગ્રહનો આવર્તકાળ પ્રથમ ઉપગ્રહ કરતા કેટલા ટકા વઘારે થાય?
$0.7$
$1.0$
$1.5$
$3$
$R$ ત્રિજયાની પૃથ્વીની સપાટીથી રોકેટને ઉપરની દિશામાં $V$ વેગથી છોડવામાં આવે છે. તો તે કેટલી મહતમ ઊંચાઇ પ્રાપ્ત કરશે?
એક ગોળીય ગ્રહ જેનું દળ $M_0$ અને વ્યાસ $D_0 $ સપાટી ની નજીક $m$ દળ નો પદાર્થ મુક્તપતન કરે તો ગુરુત્વાકર્ષણ ને લીધે તેનો પ્રવેગ કેટલો થાય?
જો ગુરુત્વ પ્રવેગને કારણે લાગતાં પ્રવેગને વિષુવવૃત પાસે શૂન્ય કરવા પૃથ્વી પોતાની ધરી પર કેટલી કોણીય ઝડપથી ફરવી જોઈએ ?
બે ઉપગ્રહો $A$ અને $B$ અનુક્રમે $4R$ અને $R$ ત્રિજયામાં ભ્રમણ કરે છે. $A$ ઉપગ્રહનો વેગ $3V$ હોય,તો $B$ ઉપગ્રહનો વેગ કેટલો થાય?
જો પૃથ્વીની ત્રિજ્યાએ $1.5 \%$ જેટલી ઘટી જાય (દળ એ જ રાખીને), તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્યમાં કેટલો ફેરફાર થશે?