$R$ ત્રિજયાની પૃથ્વીની સપાટી થી $6R$ ઊંચાઈએ એક ભૂસ્થિર ઉપગ્રહ પરિભ્રમણ કરે છે તો પૃથ્વીની સપાટી થી $2.5R$ ઊંચાઈએ પરિભ્રમણ કરતાં ઉપગ્રહનો પરિભ્રમણ સમય કેટલો હોય ?
$10\, hr$
$(6/\sqrt 2 )\,hr$
$6\, hr$
$6\sqrt 2 \,hr$
જો $R$ એ પૃથ્વીની ત્રિજ્યા અને $g$ એ પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વપ્રવેગ હોય, તો પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે ?
ઉપગ્રહ $S$ પૃથ્વી ફરતે ઉપવલયાકર કક્ષામાં ભ્રમણ કરે છે.જો ઉપગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં ઘણું નાનું હોય તો ...
જો ગુરુત્વ પ્રવેગને કારણે લાગતાં પ્રવેગને વિષુવવૃત પાસે શૂન્ય કરવા પૃથ્વી પોતાની ધરી પર કેટલી કોણીય ઝડપથી ફરવી જોઈએ ?
કેટલી ઊંડાઇ $d$ પર ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટી કરતાં $\frac{1}{n}$ થાય? $(R$= પૃથ્વીની ત્રિજયા)
નેપ્ચ્યુન અને શનિનું સૂર્યથી અંતર લગભગ $10^{13}$ અને $10^{12}$ મીટર છે. તે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તેમ ધારવામાં આવે તો તેમના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?