$R$ ત્રિજયાની પૃથ્વીની સપાટીથી રોકેટને ઉપરની દિશામાં $V$ વેગથી છોડવામાં આવે છે. તો તે કેટલી મહતમ ઊંચાઇ પ્રાપ્ત કરશે?

  • A

    $\frac{R}{{\left( {\frac{{gR}}{{2{V^2}}} - 1} \right)}}$

  • B

    $R\left( {\frac{{gR}}{{2{V^2}}} - 1} \right)$

  • C

    $\frac{R}{{\left( {\frac{{2gR}}{{{V^2}}} - 1} \right)}}$

  • D

    $R\left( {\frac{{2gR}}{{{V^2}}} - 1} \right)$

Similar Questions

ગુરુત્વાકર્ષણ એ કોના આંતરક્રિયા વચ્ચેની ધટના છે ?

ચંદ્ર અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર $D$ છે.જો પૃથ્વીનું દળ ચંદ્ર કરતાં $81$ ગણું હોય,તો પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે ગુરુત્વાકર્ષણ શૂન્ય થાય?

કેટલી ઊંડાઇ $d$ પર ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટી કરતાં $\frac{1}{n}$ થાય? $(R$= પૃથ્વીની ત્રિજયા) 

બે ગ્રહ સૂર્યની ફરતે ફરે છે જેમનો આવર્તકાળ અને સરેરાશ ત્રિજ્યા $T_1$, $T_2$ અને $r_1 $, $r_2$ છે તો $T_1/T_2 $ =

અવકાશમાં રહેલ એક ઉપગ્રહ અવકાશીય કચરાને $\frac{d M}{d t}=\alpha v$ ના દરથી સાફ કરે છે જ્યાં $M$ દળ અને $\alpha$ અચળાંક છે.તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?