એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72\, N$ છે પૃથ્વીની ત્રિજયના અડધી ઊંચાઈ પર, તેના પર કેટલું ગુરુત્વાકર્ષણ બળ($N$ માં) લાગે ?
$24$
$48$
$32$
$30$
સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતાં ગ્રહની કોણીય ઝડપ $(\omega )$ અને અંતર $(r)$ હોય,તો ગ્રહનો ક્ષેત્રીય વેગ કોના સમપ્રમાણમાં હોય?
પૃથ્વીની ‘$R$’ ત્રિજયાની કક્ષામાં ઉપગ્રહ ભ્રમણ કરે છે. બીજો ઉપગ્રહ $1.02 R$ ત્રિજયાની કક્ષામાં ભ્રમણ કરે છે.બીજો ઉપગ્રહનો આવર્તકાળ પ્રથમ ઉપગ્રહ કરતા કેટલા ટકા વઘારે થાય?
ગ્રહ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે,તો સાચું વિધાન
બે ઉપગ્રહો $A$ અને $B$ અનુક્રમે $4R$ અને $R$ ત્રિજયામાં ભ્રમણ કરે છે. $A$ ઉપગ્રહનો વેગ $3V$ હોય,તો $B$ ઉપગ્રહનો વેગ કેટલો થાય?
$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઇ પર લઇ જતાં વજન $1\% $ ધટે છે.આ પદાર્થને $h$ ઊંડાઇ પર લઇ જતાં વજનમાં થતો ધટાડો?