તંત્રને મુકતપતન કરાવતાં $10\, kg$ અને $5\, kg$ વચ્ચેની દોરીમાં તણાવ .......... $N$ થાય.
$300$
$250$
$50$
$0$
$M$ દળ અને $\alpha$ ખૂણો ધરાવતા ઢાળને ઘર્ષણરહિત સપાટી પર મુકેલ છે. $m$ દળના બ્લોકને ઢાળ પર મૂકવામાં આવે છે. જો $F$ જેટલું બળ ઢાળ પર લગાવવામાં આવે તો બ્લોક સ્થિર રહે છે તો $F$ નું મૂલ્ય કેટલું હશે?
વિધાન: એક માણસ અને એક બ્લોક કોઈ લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. માણસ બ્લોક સાથે બાંધેલું દોરડું ખેંચે છે. પણ તે સમક્ષિતિજ સપાટી પણ ચાલી કરી શકતો નથી.
કારણ: ઘર્ષણ ની ગેરહાજરી ને લીધે સમક્ષિતિજ સપાટી પર ઉભેલો માણસ ચાલવાનું શરૂ કરી શકતો નથી.
આકૃતિ દર્શાવ્યા મુજબ, બે બ્લોકને હલકી અવિસ્તરણીય દોરી વડે જોડેલ છે. મોટા બ્લોક પર સમક્ષિતિજ સાથે $60^{\circ}$ નાં કોણ પર $10\, N$ બળ લગાડવામાં આવે છે. ત્યારે બે દળોને જોડેલી દોરીમાં ઉદભવતો તણાવ ............ $N$ છે.
દળ $M_1 = 20\,kg$ અને $M_2 = 12\,kg$ ધરાવતા બે બ્લોક ને $8\,kg$ દળ ધરાવતા ધાતુના સળિયા સાથે જોડેલા છે. આ તંત્ર ને $480\,N$ બળ આપીને ઉપર શિરોલંબ દિશામાં ખેંચવામાં આવે છે. તો સળિયાના મધ્યબિંદુ એ તણાવ ........ $N$ હશે .
દરેક $2 \,kg$ ના $10$ બોલના બનેલાં તંત્રને દળરહિત અને ખેંચી ના શકાય તેવી દોરી વડે જોડવામાં આવેલા છે. આ તંત્રને લીસા ટેબલ ઉપર આફૃતિમાં દર્શાવ્યા અનુસાર સરકવા દેવામાં આવે છે. જ્યારે છઠ્ઠો બોલ ટેબલને છોડે તે જ ક્ષણે $7^{\text {th }}$ મા અને $8^{\text {th }}$ મા બોલ વચ્યે દોરીમાં તણાવ ........... $N$ હશે.