આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દળ $ m,2m$  અને $3m $ ધરાવતાં ત્રણ બ્લોકસ દોરી વડે જોડેલ છે. બ્લોક $m$ પર ઉપરની તરફ $F$ જેટલું બળ લગાડયા બાદ, બધા જ દળો ઉપર તરફ અચળ ઝડપ $v$ થી ગતિ કરે છે. $2m$ દળ ધરાવતા બ્લોક પરનું ચોખ્ખું બળ કેટલું હશે? ($g$ ગુરુત્વીય પ્રવેગ છે)

534-81

  • [AIPMT 2013]
  • A

    $0$

  • B

    $2\  mg$

  • C

    $3\  mg$

  • D

    $6 \ mg$

Similar Questions

આપેલ આકૃતિ  માટે બ્લોક $A,B $ અને $C$ ના દળ અનુક્રમે $1kg ,8kg $ અને $27 kg $ છે, $T_3$ નું મૂલ્ય $36 N$ હોય,તો $T_2=$ ........ $N$

$m$ અને $M$ દળના બે બ્લોક્સને ટ્રોલી પર મુક્વામાં આવ્યાં છે, જેની તમામ સપાટીઓ લીસી છે. તો સાચું નિવેદન પસંદ કરો

$m$ દળનો પદાર્થ લાકડાના ઢાળ પર સરકે છે. જેના કારણે તે સમક્ષિતિજ સપાટી પર પાછળ તરફ સરકે છે. ઢાળની સપેકસે બ્લોકનો પ્રવેગ કેટલો થાય?

આપેલ : ${m}=8 \,{kg}, {M}=16\, {kg}$

આકૃતિમાં દર્શાવેલ બધી જ સપાટી ઘર્ષણરહિત ધારો.

  • [JEE MAIN 2021]

આકૃતિમાં દર્શાવેલ $30 \,cm$ લાંબા નિયમિત સળિયાનો દળ $3.0 \,kg$ છે. આ સળિયાને $20 \,N$ અને $32 \,N$ નાં અચળ બળો દ્વારા ખેંચવામાં આવે છે. સળિયાના $10 \, cm$ ભાગ પર $20 \,cm$ ભાગ દ્વારા લગાડેલું બળ ...............$N$. (તમામ સપાટી લીસી છે)

આપેલ તંત્ર માટે $4 \,kg$  ના બ્લોક પર  .......... $N$ બળ લાગતું હશે.