આકૃતિમાં દર્શાવેલ $30 \,cm$ લાંબા નિયમિત સળિયાનો દળ $3.0 \,kg$ છે. આ સળિયાને $20 \,N$ અને $32 \,N$ નાં અચળ બળો દ્વારા ખેંચવામાં આવે છે. સળિયાના $10 \, cm$ ભાગ પર $20 \,cm$ ભાગ દ્વારા લગાડેલું બળ ...............$N$. (તમામ સપાટી લીસી છે)
$36$
$12$
$64$
$24$
બ્લોકો વચ્ચે જોડેલ દોરીમાં તણાવ ............ $N$ છે.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઘર્ષણરહિત સપાટી પર $4\; kg,2\; kg $ અને $1\; kg$ દળના અનુક્રમે ત્રણ બ્લોક્ $A,B$ અને $C$ એકબીજાના સંપર્કમાં મૂકેલા છે. જો $4\; kg$ ના બ્લોક્ પર $14\; N$ નું બળ લગાડવામાં આવે, તો $A$ અને $B$ વચ્ચેનું સંપર્કબળ ($N$ માં) કેટલું હશે?
આપેલી આકૃતિમાં $T_1$ અને $T_2$ મુલ્ય શું છે?
આપેલ આકૃતિ માટે બ્લોક $A,B $ અને $C$ ના દળ અનુક્રમે $1kg ,8kg $ અને $27 kg $ છે, $T_3$ નું મૂલ્ય $36 N$ હોય,તો $T_2=$ ........ $N$
આપેલી પરિસ્થિતિમાં દર્શાવેલી તમામ સપાટીઓ લીસી છે. તો તંત્રને શું પ્રવેગ આપવો જોઈએ કે, જેથી $m_2$ બ્લોક નીચે તરફ ગતિ ન કરે?