આકૃતિમાં દર્શાવેલ પાઇપમાં દબાણ - અંતરનો આલેખ કેવો થાય?
પાત્રમાં $20m$ ઊંચાઇ સુધી પાણી ભરેલ છે,તળિયે છિદ્ર પાડતાં બહાર આવતાં પાણીનો વેગ કેટલા …………. $\mathrm{m/s}$ થાય?
એક ખુલ્લી ટાંકી તેની દિવાલ પર બે છિદ્રો ધરાવે છે. એક છિદ્ર ટોચથી $x$ ઊંંડાઈ પર $a$ બાજુવાળું ચોરસ છે અને અન્ય છિદ્ર એ ટોચથી $4 x$ ઊંંડાઈ પર $r$ ત્રિજ્યાનું નળાકાર છિદ્ર છે, જ્યારે ટાંકીને પાણીથી સંપૂર્ણ ભરવામાં આવે છે. બંને છિદ્રોમાંથી સેકંડ દીઠ બહાર નીકળતા પાણીનો પ્રવાહનો જથ્થો સમાન છે તો ત્રિજ્યા $r$ એ શેના બરાબર છે ?
$0.1 \,m $ બાજુવાળી ચોરસ પ્લેટ , $0.01\, poise$ શ્યાનતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં બીજી પ્લેટ પર $0.1\, m/s$ ના વેગથી ગતિ કરે છે,જો શ્યાનતા બળ $0.002\, N$ લાગતું હોય,તો બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હશે?
બે સમાન બિંદુઓ $5 \,cm / second$ જેટલા સ્થિરવેગ સાથે હવા મારફતે મુક્ત પતન કરી રહ્યા છે. જો બંને બિંદુુઓ સંયોજીત થાય છે તો નવો અંતિમ વેગ (terminal velocity) ………. $cm/s$ હશે?
સામાન્ય દબાણે એક ધાતુની ઘનતા $\rho $ છે.વધારાનું દબાણ $P$ આપતાં તેની ધનતા $\rho '$ છે.જો તેનો કદ સ્થિતિસ્થાપકતા અંક $B$ છે.તો $\frac{{\rho '}}{\rho }$ નો ગુણોત્તર છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.