${V_0}$ કદ અને ${d_0}$ ઘનતા ધરાવતો પદાર્થ $d$ ઘનતા ધરાવતા પ્રવાહી પર મૂકતાં કેટલામો ભાગ બહાર રહે?
$\frac{{{d_0}}}{d}$
$\frac{{d{d_0}}}{{d + {d_0}}}$
$\frac{{d - {d_0}}}{d}$
$\frac{{d{d_0}}}{{d - {d_0}}}$
બરફની અને પાણીની ઘનતા અનુક્રમે $\rho $ અને $\sigma $ છે,$M$ દળનો બરફ પીગળી ત્યારે કદમાં કેટલો ફેરફાર થાય?
$5 \times 5 \times 5 \,cm ^3$ કદના સ્ટીલના બ્લોકનું પાણીમાં વજન કરવામાં આવે છે. જો સ્ટીલની સાપેક્ષ ઘનતા $7$ છે તો તેનું પરિણામી વજન .......... $gwt$ છે ?
પાત્રમાં $h$ ઊંચાઇ સુધી પાણી ભરેલ છે,તળિયે છિદ્ર પાડતાં $ t$ સમયમાં બધું પાણી બહાર આવી જાય છે.જો પાત્રમાં $4h$ ઊંચાઇ સુધી પાણી ભરેલ હોય, તો તળિયે છિદ્ર પાડતાં કેટલા સમયમાં પાણી બહાર આવશે?
$20 \,m$ પાણીની સપાટીની નીચે તરવેયા ઉપર લાગતું દબાણ ........ $atm$
સમાન ત્રિજયાના બે ટીપાં $5cm/sec$ ના વેગથી ગતિ કરતાં ભેગા થઇ જાય,તો મોટાં ટીપાંનો ટર્મિનલ વેગ