$K$ જેટલો બલ્ક મોડયુલસ ધરાવતો અને $r$ ત્રિજયાનો એક પોચા દ્રવ્યનો બનેલો ઘન ગોળો,નળાકારીય પાત્રમાં એક પ્રવાહી દ્વારા ઘેરાયેલ છે. $a$ ક્ષેત્રફળ ઘરાવતો દળરહિત પિસ્ટન પ્રવાહીની સપાટી ઉપર તરે છે.પિસ્ટનનું ક્ષેત્રફળ નળાકારીય પાત્રનાં સંપૂર્ણ આડછેદ બરાબર છે.જયારે $m$ જેટલું દળ પિસ્ટનની સપાટી ઉપર મૂકી પ્રવાહીને દબાવતાં,ગોળાની ત્રિજયામાં થતો આંશિક ઘટાડો $\left( {\frac{{dr}}{r}} \right)$ _______ થશે.

  • A

    $\frac{{Ka}}{{3mg}}$

  • B

    $\frac{{mg}}{{3Ka}}$

  • C

    $\frac{{mg}}{{ka}}$

  • D

    $\frac{{Ka}}{{mg}}$

Similar Questions

પાત્રમાં ભરેલા પ્રવાહીની ઘનતા $900 kg/m^{3}$ છે,તો તળિયા પર ......... $N$ બળ લાગશે.  $(g = 10\,m{s^{ - 2}})$

$d$ વ્યાસ ધરાવતી મીણબત્તીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $D (D > > d)$ વ્યાસ ધરાવતા પાત્રમાં મુકેલ છે.જો મીણબત્તી $2\, cm/hour$ ના દરથી બળતી હોય તો  મીણબત્તીનો ઉપરનો ભાગ .....

સમાન કદ ઘરાવતી બે ઘાતુનું મિશ્રણ કરવાથી મિશ્રણની સાપેક્ષ ઘનતા $4$ છે.આ બે ઘાતુનુ સમાન દળ લઇને મિશ્રણ કરવાથી મિશ્રણની સાપેક્ષ ઘનતા $3$ છે.તો બંને ઘાતુની સાપેક્ષ ઘનતા કેટલી થાય?

$5 \times 5 \times 5 \,cm ^3$ કદના સ્ટીલના બ્લોકનું પાણીમાં વજન કરવામાં આવે છે. જો સ્ટીલની સાપેક્ષ ઘનતા $7$ છે તો તેનું પરિણામી વજન .......... $gwt$ છે ?

$r$ ત્રિજ્યાના નાના કદના ગોળાકાર શરીર સ્નિગ્ધ પ્રવાહીમાં શિરોલંબ રીતે પડે તો તેનો ટર્મિનલ વેગ કયા પ્રમાણ દ્વારા આપવામાં આવે છે?