એક ખુલ્લી ટાંકી તેની દિવાલ પર બે છિદ્રો ધરાવે છે. એક છિદ્ર ટોચથી $x$ ઊંંડાઈ પર $a$ બાજુવાળું ચોરસ છે અને અન્ય છિદ્ર એ ટોચથી $4 x$ ઊંંડાઈ પર $r$ ત્રિજ્યાનું નળાકાર છિદ્ર છે, જ્યારે ટાંકીને પાણીથી સંપૂર્ણ ભરવામાં આવે છે. બંને છિદ્રોમાંથી સેકંડ દીઠ બહાર નીકળતા પાણીનો પ્રવાહનો જથ્થો સમાન છે તો ત્રિજ્યા $r$ એ શેના બરાબર છે ?
$2 \pi a$
$a$
$\frac{a}{\sqrt{2 \pi}}$
$\frac{a}{\pi}$
$d$ વ્યાસ ધરાવતી મીણબત્તીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $D (D > > d)$ વ્યાસ ધરાવતા પાત્રમાં મુકેલ છે.જો મીણબત્તી $2\, cm/hour$ ના દરથી બળતી હોય તો મીણબત્તીનો ઉપરનો ભાગ .....
પાત્રમાં ‘$h$’ ઊંચાઇ સુધી પાણી ભરેલ છે.તળિયે નાનું છિદ્ર પાડવામાં આવે છે.પાણીની ઊંચાઇ $h$ થી $\frac{h}{2}$ થતાં લાગતો સમય અને પાણીની ઊંચાઇ $\frac{h}{2}$થી 0 થતા લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય?
આકૃતિમાં પ્રવાહીનો વેગ $v=$ ______ $\mathrm{m/s}$
બરફની અને પાણીની ઘનતા અનુક્રમે $\rho $ અને $\sigma $ છે,$M$ દળનો બરફ પીગળી ત્યારે કદમાં કેટલો ફેરફાર થાય?
જો સ્નિગ્ધ પ્રવાહી (ઘનતા $=1.5\, kg / m ^3$ )માં સોનાના ગોળાની અંતિમ વેગ (ઘનતા $19.5 \,kg / m ^3$ ) (Terminal Velocity) $0.2 \,m / s$ હોય, તો એ જ પ્રવાહીમાં સમાન કદના ચાંદીના ગોળા (density $=10.5 \,kg / m ^3$ )નો અંતિમ વેગ .......... $m/s$.