$0.1 \,m $ બાજુવાળી ચોરસ પ્લેટ , $0.01\, poise$ શ્યાનતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં બીજી પ્લેટ પર $0.1\, m/s$ ના વેગથી ગતિ કરે છે,જો શ્યાનતા બળ $0.002\, N$ લાગતું હોય,તો બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હશે?
$0.1\, m$
$0.05 \,m$
$0.005\, m$
$0.0005\, m$
આકૃતિમાં દર્શાવેલ પાઇપમાં દબાણ - અંતરનો આલેખ કેવો થાય?
જો સ્નિગ્ધ પ્રવાહી (ઘનતા $=1.5\, kg / m ^3$ )માં સોનાના ગોળાની અંતિમ વેગ (ઘનતા $19.5 \,kg / m ^3$ ) (Terminal Velocity) $0.2 \,m / s$ હોય, તો એ જ પ્રવાહીમાં સમાન કદના ચાંદીના ગોળા (density $=10.5 \,kg / m ^3$ )નો અંતિમ વેગ .......... $m/s$.
$r $ ત્રિજયા અને ધનતા ધરાવતો ગોળો $h$ ઊંચાઇ પરથી મુકત કરતાં,તે પાણીમાં પડે ત્યારે ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે.જો પાણીનો શ્યાનતા ગુણાંક હોય,તો $ h=$
નળાકાર પાત્રમાં પ્રવાહી ભરેલ છે.જયારે પાત્રને તેના અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે.પ્રવાહી તેની બાજુ પર ચડે છે.પાત્રની ત્રિજયા r અને પાત્રની કોણીય આવૃતિ $\omega $પરિભ્રમણ/સેકન્ડ છે. કેન્દ્ર અને બાજુ પરના પ્રવાહીની ઊંચાઇનો તફાવત કેટલો હશે?
$20 \,m$ પાણીની સપાટીની નીચે તરવેયા ઉપર લાગતું દબાણ ........ $atm$