લોખંડ અને કોપરના સળિયાની લંબાઇ વચ્ચેનો તફાવત દરેક તાપમાને $10\ cm$ છે. જો ${\alpha _{Fe}} = 11 \times {10^{ - 6}}\, ^\circ \,{C^{ - 1}}$અને ${\alpha _{cu}} = 17 \times {10^{ - 6}}\,^\circ {C^{ - 1}}$ હોય તો તેની લંબાઇ અનુક્રમે કેટલી હશે?

  • A

    $28.3\, cm, 18.3 \,cm$

  • B

    $23.8 \,cm, 13.8\, cm$

  • C

    $23.9 \,cm, 13.9 \,cm$

  • D

    $27.5\, cm, 17.5\, cm$

Similar Questions

પિત્તળ અને સ્ટીલના સળિયાના રેખીય પ્રસરણાંક અનુક્રમે ${ \alpha _1}$ અને$\;{\alpha _2}$ છે.પિત્તળ અને સ્ટીલના સળિયાઓની લંબાઇ અનુક્રમે ${l_1}$ અને${l_2}$ છે.જો $ (l_2 - l_1)$  ને બઘાં તાપમાનો માટે સમાન બનાવેલ હોય,તો નીચે આપેલા સંબંઘોમાંથી કયો સંબંધ સાચો છે?

  • [AIPMT 1999]

ગ્લિસરીનનો સાચો કદ પ્રસરણાંક $0.000597$ પ્રતિ $°C$ અને કાચનો રેખીય પ્રસરણાંક $0.000009$ પ્રતિ $°C$ છે.તો ગ્લિસરીનનો સ્પષ્ટ કદ પ્રસરણાંક કેટલો થશે?

  • [AIIMS 2000]

$\alpha _V$ કોને કહે છે ? તેના મૂલ્યનો આધાર શેના પર છે ? તેનો એકમ લખો.

$88\; cm$ ના એક તાંબાના સળિયા અને અજ્ઞાત લંબાઈના એલ્યુમિનિયમના સળિયાની લંબાઈઓમાં તાપમાનના વધારાથી સ્વતંત્ર રીતે વધારો થાય છે. આ એલ્યુમિનિયમના સળિયાની અજ્ઞાત લંબાઈ($cm$ માં) કેટલી હશે? 

$({\alpha _{Cu}} = 1.7 \times {10^{ - 5}}\,{K^{ - 1}}$ અને ${\alpha _{Al}} = 2.2 \times {10^{ - 5}}\,{K^{ - 1}})$

  • [NEET 2019]

પૃષ્ઠ-પ્રસરણ એટલે શું ? પૃષ્ઠ-પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ લખો.