$m$ દળ ધરાવતા લોલકને નહિવત દળ ધરાવતા તાર વડે બાંધીને $T = 0\,^oC$ તાપમાને દોલનો કરાવતા આવર્તકાળ $2\;s$ મળે છે.જો તારનું તાપમાન વધારવામાં આવે અને તેની સાથે બદલાતા આવર્તકાળ નો તાપમાન વિરુદ્ધ આલેખ સુરેખ મળે છે. જેનો ઢાળ $S$ મળે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક $\alpha $ હોય તો $S$ કેટલો હશે?

  • [JEE MAIN 2016]
  • A

    $\frac {\alpha }{2}$

  • B

    $2\alpha $

  • C

    $\alpha $

  • D

    $\frac {1}{\alpha }$

Similar Questions

એક ધાતુના ઘન માટે રેખીય પ્રસરણાંક નીચે મુજબ છે

$ {x}-$દિશામાં $5 \times 10^{-5} /^{\circ} \mathrm{C}$  અને $y$ અને $z$ દિશામાં $5 \times 10^{-6} /^{\circ} \mathrm{C}$

જો ધાતુ માટે કદ પસરણાંક $\mathrm{C} \times 10^{-6} /^{\circ} \mathrm{C}$ હોય તો $\mathrm{C}$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2020]

એક કોપર અને બીજી બ્રાસ ધાતુ વાપરીને એક દ્વિધાત્વિય પટ્ટી બનાવવામાં આવે છે.આ બે ધાતુના રેખીય પ્રસરણાંક ${\alpha _C}$ અને ${\alpha _{B}}$ છે.ગરમ કરતાં પટ્ટીના તાપમાનમા $\Delta T$ જેટલો વધારો થાય અને પટ્ટી વળીને $R$ ત્રિજ્યાની ચાપ બનાવે તો $R$...

  • [IIT 1999]

એક ઘન પદાર્થનો ક્ષેત્રફળ પ્રસરણાંક $2 \times 10^{-5} {°C^{-1}}$ છે, તો તેનો રેખીય પ્રસરણાંક ....

$\alpha _V\,\,\to $ તાપમાનનો આલેખ દોરો.

પૃષ્ઠ-પ્રસરણ એટલે શું ? પૃષ્ઠ-પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ લખો.