- Home
- Standard 11
- Physics
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
medium
એક પદાર્થ ની વિશિષ્ટ ઉષ્મા તાપમાન સાથે $c = 0.20 + 0.14\,t + 0.023\,\,{t^2}\,(cal/gm\,^\circ C)$ મુજબ બદલાય છે. તો $2 gm$ પદાર્થ નું તાપમાન $5°C$ થી $15°C$ કરવા માટે ...... $calorie$ ઉષ્માની જરૂર પડે.
A
$24$
B
$56$
C
$82$
D
$100$
Solution
$dQ = mc\,\, dT$ $\Rightarrow$ $Q = \int {mc\,dT} $
$Q = \int\limits_5^{15} {2 \times (0.2 + 0.14t + 0.023{t^2})dT} $ $ = 2 \times \left[ {0.2t + \frac{{0.14{t^2}}}{2} + \frac{{0.023{t^3}}}{3}} \right]_5^{15}$ $= 82 \,calorie$
Standard 11
Physics