$-20°C$ રહેલા $2 \,kg$ બરફના ટુકડાને $20°C$ પર રહેલા $5\, kg$ ના પાણીમાં નાખતા પાણીનું કુલ દળ ....... $kg$ થશે? પાણી અને બરફની વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $1\, kcal/kg per °C$ અને $0.5\, kcal/kg/°C $છે.બરફની ગલનગુપ્ત ઉષ્મા $80\, kcal/kg$ છે.

  • A

    $7$

  • B

    $6$

  • C

    $4$

  • D

    $2$

Similar Questions

$1g$ પાણીનું તાપમાન $1°C$ વધારવા માટે જરૂરી ઉષ્માને કેલરી તરીકે દર્શાવવામાં આવે છે,તો તેમાં કઈ પરિસ્થિતિ હોવી જોઈએ ?

  • [IIT 2005]

વરાળ $20°C$ તાપમાને રહેલ $22\, gm$ પાણી પરથી પસાર થાય છે જ્યારે પાણી $90°C$ તાપમાને પહોચે ત્યારે તેનું દળ ....... $gm$ હશે? (વરાળની ગુપ્ત ઉષ્મા $=540\, cal/gm)$ 

$20\, g$ પાણીને સમતુલ્ય હોય તેવે કેલરીમીટર માં $180\, g$ પાણી ભરેલ છે જેનું તાપમાન $25^{\circ} C$ છે. તેમાં $100^{\circ} C$તાપમાને રહેલ $'m'$ ગ્રામ વરાળને ત્યાં સુધી મિશ્ર કરવામાં આવે છે કે જ્યાં સુધી મિશ્રણનું તાપમાન $31^{\circ} C$ થાય. તો $'m'$ નું મૂલ્ય લગભગ કેટલું હશે? 

(પાણીની ગલનગુપ્ત ઉષ્મા $=540\; cal\,g ^{-1}$, પાણીની વિશિષ્ટ ઉષ્મા $=1\; cal\,g^{-1}{ }^{\circ} C ^{-1}$)

  • [JEE MAIN 2020]

$2000\,W$ પાવર  ધરાવતું એક વોટર હીટર પાણીને ગરમ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા $4200\,J\,kg ^{-1}\,K ^{-1}$ છે. હીટરની કાર્યક્ષમતા $70 \%$ છે.$2\,kg$ પાણીને $10^{\circ}\,C$ થી $60^{\circ}\,C$ સુધી ગરમ કરવા જરૂરી સમય $........\,s$ થશે.(એવું ધારો કે પાણીના ગરમ થવાના તાપમાનના ગાળા માટે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા અચળ રહે છે.)

  • [JEE MAIN 2023]

$100\,g$ પાણી $-\,10\,^oC$ જેટલું વધુ ઠંડું છે. આ બિંદુએથી અડચણવાળી ટેકનીક અથવા બીજી કોઈ રીતે બરફ તરત જ ઓગળે છે. તો મિશ્રણનું પરિણામી તાપમાન કેટલું અને કેટલાં દળનો બરફનો જથ્થો ઓગળશે ? $[S_W = 1\,cal\,g^{-1}\,^oC^{-1}$ અને ગલન ગુપ્ત ઉષ્મા $L_f = 80\,cal\,g^{-1}]$